અંબાજી: સાતમાં દિવસે ચાચર ચોકમાં ભાવિકો ગરબે રમી માનાં વધામણા કર્યા

September 25, 2018 1430

Description

અંબાજીમાં ભાદરવી મેળાનો સાતમો અને અંતિમ દિવસ છે. માઇ ભક્તો માતાના દરબાહરમાં દર્શનાર્થે પહોંચી રહ્યાં છે. છ દિવસમાં છ દિવસમાં 22.08 લાખ માઈ ભક્તોએ દર્શન કર્યા છે. મેળાના છઠ્ઠા દિવસે 2.42 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. 2.86 હજાર પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.

Leave Comments