એરફોર્સના પાર્ટ્સનું 21 ટકા ઉત્પાદન ગુજરાતમાં થશે, જાણો કેવી રીતે ?

March 11, 2019 2420

Description

વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે… આ વખતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ડિફેન્સ એરોસ્પેસ પર સેમિનાર યોજાશે, જેમાં ડિફેન્સના અધિકારીઓ હાજરી આપશે… સેમિનારમાં એરફોર્સ અને આર્મી અધિકારીઓ સાથે પેનલ ડિસ્કશન થશે… ડિફેન્સ એરોસ્પેસ પર નિવૃત્ત એર માર્શલ આર.કે.ધીરે જણાવ્યું કે, જો મંજૂરી મળે તો, એયરફોર્સને જરૂરી પાર્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થઇ શકે છે… વધુમાં તેમણે કહ્યું કે, આવું કરવાથી દેશનું 21 ટકા ઉત્પાદન ગુજરાતમાં થઇ શકે છે…

Leave Comments