ગીર સોમનાથમાં સિંહ-સિંહણ સાથે સેલ્ફીનો વીડિયો વાયરલ

November 15, 2019 2150

Description

ગીર સોમનાથમાં બાગમાં સિંહ-સિંહણ સાથે પુરૂષનો સેલ્ફીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંગલ ખાતાના પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બની રહી છે. આ વીડિયો ગીરગઢડાના જામવાડાનો હોવાનું અનુમાન મનાઇ રહ્યું છે.

Leave Comments