જુઓ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર સંઘર્ષશીલ સરિતાની સિદ્ધીઓ

September 8, 2018 1670

Description

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવી ડાંગના એક અંતરીયાળ વિસ્તારમાં રહેતી સરિતા ગાયકવાડની સિદ્ધી અસામાન્ય છે. જેને અનેક સંધર્ષોની સામે બાથ ભીડી પોતાના દમ પર ઉડન પરી બની દેશભરમાં ડંકો વગાડ્યો છે. સરિતાના જીવનની દરેક પળો પ્રેરણાદાયી અને સાહસથી ભરપુર છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ સંઘર્ષશીલ સરિતા…

Leave Comments