ક્રાઇમ એલર્ટમાં જુઓ ઘર્ષણના બે કિસ્સા

May 23, 2020 395

Description

લૉકડાઉનના કારણે છેલ્લા 2 માસથી આખો દેશ ઘરમાં બંધ હતો. પરંતુ હવે લોકોની ધીરજ અને તેમની પાસેના પૈસા ખૂટી રહ્યા છે. ક્યાંક આવા કારણોસર ઘર્ષણ થાય છે. તો ક્યાંક ઘર્ષણ પાછળ સામાન્ય સમજ પણ કારણભૂત સાબિત થઇ રહી છે. ક્રાઇમ એલર્ટમાં જોઇએ ઘર્ષણના બે કિસ્સા.

Leave Comments