સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ

January 24, 2020 575

Description

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. જેમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે બિભત્સ માગણી કરી હતી. ત્યારે ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ કુલપતિના તપાસના આદેશ અપાયા હતા.

જેમાં વિદ્યાર્થીની સાથે બિભત્સ માગણી કરતી ઓડિયો ક્લીપ મુદ્દે કુલપતિએ તપાસના આદેશ આપ્યા હતા. સમાજશાસ્ત્ર વિભાગના HOD હરેશ ઝાલાની ઓફિસ સીલ કરાઈ છે. ત્યારે એક વર્ષમાં યુનિવર્સિટીના 3 પ્રોફેસર  વિવાદમાં આવ્યા છે.

 

 

Leave Comments