સૌરાષ્ટ્ર-દ. ગુજરાત જળબંબાકાર, જોઇએ રાજ્યભરનું વરસાદી ચિત્ર

July 17, 2018 2090

Description

ગુજરાતમાં મેધાની મેરાથોન ઇનીગ ચાલુંને ચાલું જોવા મળી રહી છે. રાજ્યભરને ધમરોળતો મેધો વિરામનું નામ નથી લેતો ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે. અનેક નદીઓ પોતાનું રોદ્રરૂપ બતાવતા લાખો હેક્ટર જમીન અને ગામોના ગામ પાણીમાં ગરકાવ થઇ ચૂક્યા છે.

સ્થાનિક તંત્રની સાથે NDRFની ટીમ સરાહનીય બચાવ કાર્ય કરી રહી છે. CM દ્રારા પણ આજે પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકાતનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ખરાબ હવામાને મુલાકાત મુલત્વી રાખવાની ફરજ પડી હતી. તો ચાલો જોઇએ ગુજરાતમાં મેધાની મેરાથોન ઇનીગ પર સંદેશ ન્યૂઝ દ્રારા મેગા કવરેજ સાથે રાજ્યભરનું વરસાદી ચિત્ર…

Leave Comments