સૌરાષ્ટ્રમાં વરસાદે પતંગ રસિયાઓની મજા બગાડી

January 13, 2020 1145

Description

સૌરાષ્ટ્રના વતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્રમાં પાક તો ધોવાયો જ છે સાથે જ પતંગ રસિયાઓની મજા બગાડી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાક બાદ વતાવરણ ચોખ્ખુ થશે.

 

 

Leave Comments