કચ્છના અંજારમાં નંદીશાળાનો અનોખો અભિગમ

January 27, 2020 680

Description

સંદેશ ન્યૂઝની ગુજરાત યાત્રા કચ્છના અંજાર શહેરમાં પહોંચી છે. જેમાં ધર્મ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. રખડતા આખલાઓને સાચવવા માટે નંદીશાળાનો અનોખો અભિગમ જોવા મ્ળ્યો છે.

Leave Comments