સંદેશ ન્યૂઝ બોટાદના ઇતરિયા ગામ પહોંચ્યું અને જનતાનો મિજાજ જાણ્યો

October 17, 2020 245

Description

પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. રાજકીય પક્ષો ફરી એક વખત પ્રચારના મેદાનમાં છે. ત્યારે સંદેશ ન્યૂઝ બોટાદના ઇતરિયા ગામ પહોંચ્યું છે. અને અહીંની જનતાનો મિજાજ જાણ્યો છે.

Leave Comments