ટોટાણામાં સંત સદારામ બાપુ હમેંશ માટે બ્રહ્મલીન થયા

May 15, 2019 3785

Description

સંત સદારામ બાપુ 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ત્યારે પાલખી યાત્રા બાદ ટોટાણા ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, CM વિજય રૂપાણી અંતિમ વિધિમાં હાજર રહ્યા હતાં. . પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ બાપુના અંતિમ દર્શન કર્યા હતાં. ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત સરકારે કર્યા હતા. ત્યારે આજે તેમના અંતિમ દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં

Leave Comments