સંત સદારામ બાપુને ભક્તોએ આપી અશ્રુભિની અંતિમ વિદાય

May 15, 2019 440

Description

કાંકરેજના ટોટાણા આશ્રમના નવા ગાદિપતિ નિમાયા છે. દાસબાપુને સદારામના ઉત્તરાધિકારી નિમાયા છે. સંત સદારામ બાપુ 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ત્યારે પાલખી યાત્રા બાદ ટોટાણા ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવશે, CM વિજય રૂપાણી અંતિમ વિધિમાં હાજર રહેશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ બાપુના અંતિમ દર્શન કર્યા હતાં. ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત સરકારે કર્યા હતા

Leave Comments