રૂબેલા ફરી પ્રાણઘાતક: વલસાડનાં સરોણ ગામે 5 વર્ષની બાળકીનું મોત

August 6, 2018 2165

Description

વલસાડના સરોણ ગામે 5 વર્ષની બાળકીનું રૂબેલા રસીને કારણે મોત થયું છે. રસી આપ્યા બાદ 4 દિવસથી બાળકી તાવમાં લપેટાઇ હતી. ત્યારે બાળકીનું મોત રૂબેલા રસીને કારણે થયું હોવાનું પરિવારજનોનો આક્ષેપ છે. મહત્વનું છે કે રૂબેલા રસિ આપ્યા બાદ વલસાડમાં 4 બાળકોની તબિયત ખરાબ થઇ છે..

Leave Comments