સાઉથ કોરીનામાં આંકલાવના યુવક પર લૂંટના ઇરાદે હુમલો

March 16, 2019 3305

Description

વિદેશમાં વસતા ગુજરાતીઓ હવે સુરક્ષિત રહ્યા નથી. અમેરિકામાં એક ગુજરાતી પર હુમલો થયો હોવાનુ સામે આવ્યુ. સાઉથ કોરીનામાં આંકલાવના યુવક પર લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો.

ધ્રુવ પટેલના સ્ટોરમાં એકાએક લૂંટારૂઓ ત્રાટક્યા અને લૂંટના ઇરાદે ફાયરિંગ શરૂ કરી દીધુ. જેમાં ધ્રુવને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.

Tags:

Leave Comments