ખેડામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે બસની સવારી

September 22, 2019 1100

Description

ખેડામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ બસની સવારી કરી રહ્યાં છે. જેમાં પલાણા ITIના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફારી કરી રહ્યાં છે. અને આ વિદ્યાર્થીઓની મુસાફરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ બસમાં જગ્યા ન મળતા એસ.ટી બસની બહાર લટકીને મુસાફરી કરી રહ્યાં છે.

Tags:

Leave Comments