ભરૂચમાં રિક્ષા ચાલકનો જોખમી સ્ટંટ કરતો વીડિયો થયો વાયરલ

November 22, 2018 2255

Description

ભરૂચમાં રિક્ષા ચાલકનો જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયર થયો છે. મુસાફરોને બેસાડીને રિક્ષા ચાલક જોખમી સ્ટંટ કરતો હતો. વીડિયોના વાયરલ થતા તેની તપાસ પોલીસે કરી. અને સ્ટંટ બાજ રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. લોકોના જીવના જોખમે સ્ટંટ કરતા રીક્ષા ચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ટ્રાફિકમાં રસ્તા વચ્ચે આ રીતે સ્ટંટ કરવા આ રીક્ષા ચાલકને ભારે પડ્યા છે..

Leave Comments