આજે ગુજરાતની 6 મનપાની ચૂંટણીનું પરિણામ

February 23, 2021 1325

Description

ગુજરાતની 6 મનપાની ચૂંટણીનું આજે પરિણામ છે. 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. અમદાવાદના નારણપુરામાં ભાજપના બ્રિન્દા સુરતી બિનહરીફ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. પોસ્ટલ બેલેટ બાદ EVMની મતગણતરી કરાશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા મનપાનું આજે પરિણામ આવશે. જામનગર, ભાવનગર મહાનગરપાલિકાનું પણ પરિણામ આવશે.

 

Leave Comments

News Publisher Detail