જૂનાગઢમાં કુવામાં પડેલા સિંહબાળનું રેસ્ક્યુ કરાયું

January 24, 2020 1595

Description

જૂનાગઢમાં કુવામાં પડેલા સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં સિંહબાળનું વનવિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતુ. તેમજ સિંહબાળને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડાયું છે. જેમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

 

 

Leave Comments