ભરૂચના ઝઘડિયામાં અકસ્માત 5ના મોત અન્ય 5 ઈજાગ્રસ્ત

May 12, 2021 4280

Description

ભરૂચના ઝઘડિયામાં અકસ્માતમાં 5ના મોત થયા છે. વાંદરવેલી ગામે અકસ્માતમાં 5 મહિલાના મોત થયા છે. GIDCની કંપનીમાંથી ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયું હતું. અન્ય 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે.

Leave Comments

News Publisher Detail