આણંદ અને આંકલાવમાં ભ્રષ્ટાચારનો રીયાલિટી ચેક

September 12, 2018 1775

Description

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને સર્વ શિક્ષા અભિયાન. આ બન્ને વાતોનો ઢોલ વગાડી જોર શોરથી રાજ્યમાં પ્રચાર કરવામાં આવે છે. પણ શું ખરેખરમાં ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત બન્યું છે ? શું સર્વ શિક્ષા અભિયાન સાર્થક થતું નજરે પડે છે. આવો કરીએ રીઆલિટી ચેક.

Leave Comments