સંદેશ ન્યૂઝે ભુજપુરના CHC સેન્ટરનું કર્યું રીઆલિટી ચેક

January 28, 2020 800

Description

સંદેશ ન્યૂઝની ગુજરાત યાત્રા કચ્છના ભુજપુરમાં પહોંચી હતી. જ્યાં ભુજપુરના CHC સેન્ટરનું રીઆલિટી ચેક કર્યું હતું. ત્યારે ચોંકાવનારી હકિકત સામે આવી હતી. જેમાં ડોક્ટરોની અછત જોવા મળી તેમજ આધુનિક સાધનો ધૂળ ખાઇ રહ્યા છે.

Leave Comments