રિયાલીટી ચેક : નડિયાદ બસસ્ટેન્ડના અંદરના રોડ બિસ્માર

October 18, 2019 980

Description

ઠાસરા તાલુકાના બાંધરપુર પાસે ST બસ અને ક્રેન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ સંદેશ ન્યૂઝની ટીમે નડિયાદ બસ સ્ટેશનનું રિયાલિટી ચેક કર્યું. સંદેશ ન્યૂઝની ટીમે ST બસના ડ્રાઈવરો સાથે વાતચીત કરી વાસ્તવિકતાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો.

રિયાલિટી ચેક દરમ્યાન નડિયાદ બસ સ્ટેન્ડ ની અંદર ના રોડ બિસમાર હાલત માં જોવા મળ્યો. હાલ નડિયાદ બસ સ્ટેશન માં લાંબા રૂટ ની કુલ 27 બસો અવર જવર કરે છે જયારે નડિયાદ ડિવિઝન ની 500 થી વધુ બસો અલગ અલગ રૂટો પર દોડે છે .

Leave Comments