સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુના હાહાકાર વચ્ચે રિયાલિટી ચેક

October 17, 2019 755

Description

સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુના હાહાકાર વચ્ચે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જેમાં ‘સંદેશ ન્યૂઝ’ દ્ગારા રાજકોટ સિવિલમાં રિયાલિટી ચેક કરાતા
દર્દીઓ નીચે સુતા હોય તેવા દ્ગશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલના બેડ પર ફાઈલોના ઢગ જોવા મળ્યા છે. તથા રાજકોટ સિવિલથી 20 બેડ જામનગર મોકલાયા છે. રાજકોટમાં જ દર્દી માટે બેડની અછત છતાં બેડ મોકલાયા છે.

Leave Comments