ભચાઉના જશોદાધામમાં પાંચ વર્ષિય બાળકી પર દુષ્કર્મ

May 23, 2020 455

Description

કચ્છનાં ભચાઉમાં સામે આવી છે દુષ્કર્મની ઘટના. પાંચ વર્ષની નાની ઢિંગલીને બનાવવામાં આવી વાસનાનો શિકાર. શ્રમજીવી પરિવારની હતી આ દિકરી. હાલ તો આ પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યુ છે. શું છે આ સમગ્ર ઘટના. આવો જાણીએ.

Leave Comments