સિંહના મોત બાબતે ટ્વીટ ઉપર વનવિભાગ દ્વારા ખુલાસો

April 20, 2020 1280

Description

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સિંહના.મોત બાબતે ટ્વીટ ઉપર વનવિભાગ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. આ ટ્વીટ બાબતે વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ વસાવડાએ ખુલાસો કર્યો છે કે આટલી માત્રામાં સિંહોના મોત બે મહિનામાં થયા નથી. તુલસીશ્યામ ખાતે સિંહોના ગ્રુપને રાખવામાં આવ્યા છે.

પરંતુ આ ગ્રુપ ના સિંહબાળ બીમાર હોવાથી તેમને ત્યાં લઈ આવ્યા છે. અને જ્યારે કોઈ સિંહબાળને રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે. ત્યારે તેની માતાને પણ સાથે લાવવામાં આવે છે. આ બંને સિંહબાળ હિમોગ્લોબીનની બીમારીથી પીડાઈ રહ્યા છે. અને પરિમલ નથવાણી સાથે અસંમતિ દર્શાવી હતી.

Leave Comments