રાજુલામાં રહેતા એક યુવાને દેશી સેનેટાઈઝર અને અગરબત્તીનું સંશોધન કર્યું

March 25, 2020 2120

Description

સમગ્ર વિશ્વમાં કોરોના ના હાહાકાર વચ્ચે કેમ બચવું તેની અનેક જાહેરાતો અને સલાહો ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આવી રહી છે. ત્યારે રાજુલા માં રહેતા શિવ ફાર્મસીના એક યુવાને દેશી સેનેટાઈઝર અને દેશી અગરબત્તીનું સંશોધન કરી કોરોના સામે લડવા માટેનો એક પ્રયાસ હાથ ધર્યો છે.

ત્યારે આ દેશી સેનેટ રાઈઝર શરીર પર હાથ પર અને ઘરના દરવાજા પર પણ છાંટી શકાય છે. આ સંપૂર્ણ પણ આયુર્વેદિક છે. સંપૂર્ણ દેશી ઔષધિઓમાંથી બનાવી વાયરસના સંક્રમણની સુરક્ષા આપવાનો જે પુરુષાર્થ કર્યો છે. તેને લોકોએ આવકાર્યો છે. આ પહેલા પણ સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે એક અગરબત્તીનું સંશોધન કર્યું હતું.

Leave Comments