ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ

June 30, 2020 770

Description

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા.

Leave Comments