દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી

June 30, 2020 980

Description

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડીમાં વરસાદ વરસ્યો છે. સંજેલી તાલુકામાં પણ વરસાદ વરસ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી.

Leave Comments