લાંબા વિરામ બાદ રાધનપુર અને સાંતલુપરમાં ધોધમાર વરસાદ

July 21, 2019 440

Description

પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અતિ લાંબા વિરામ બાદ રાઘનપુર અને સાંતલપુરમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ભારે ઉકળાટથી લોકોને રાહત મળી. તો સાથે વાતાવરણમાં પણ ઠડક પ્રસરી ગઈ. ઉત્તર ગુજરાતના ખેડૂતો જ્યા વરસાદની રાહ જોતા હતા ત્યારે વરસાદ વરસતા હજુ સારો વરસાદ વરસશે તેવી ખેડૂતોને આશ બંધાઇ.

Leave Comments