દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ

September 11, 2019 410

Description

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધતુરિયા, રાજપરા અને દુધિયા ગામે ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે નદી, નાળા અને ચેકડેમો ઓવરફ્લો થઇ ગયા છે. ત્યારે ખેડૂતોમાં વરસાદથી ખુશી જોવા મળી છે.. લોકો વરસાદની મજા માણી રહ્યાં છે.

Leave Comments