ભાવનગરના ગારિયાધારમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ

July 2, 2018 3005

Description

ભાવનગરના ગારિયાધારમાં પણ વરસાદ વરસ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. તેમજ વરસાદી વાતાવરણને કારણે લોકોએ બફારામાં રાહત અનુભવી હતી.

Leave Comments