ગુજરાતમાં 48 કલાકમાં વરસાદની આગાહી

June 30, 2020 980

Description

ગુજરાતમાં 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત 6 શહેરોમાં બફારાનું પ્રમાણ વધ્યું છે. 6 શહેરોમાં પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

Leave Comments