અમરેલીઃ બગસરામાં ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ

October 26, 2020 590

Description

અમરેલીના બગસરામાં ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરાઇ છે. જોકે ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી છે. બગસરા તેમજ કુંકાવાવ તેમજ વડિયાના આશરે 4500 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાર્ડમાં નબળી મગફળીના રૂ. 652 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ખેડૂતોને ઘરે બેઠા જ રૂ 1000 મળી રહે છે. ત્યારે માર્કેટ યાર્ડમાં ખેડૂતો વેચાણ માટે આવ્યા નથી.

Leave Comments