પાલનપુરઃ APMC ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

October 26, 2020 860

Description

પાલનપુર APMC ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે એકપણ ખેડૂત આવ્યા જ નહીં. દર વર્ષે મગફળીથી ઉભરાતા વજન કાંટા ખાલી ખમ રહ્યા છે. મગફળી ભરવા આવેલા શ્રમિકો પણ કામ વિહોણા બન્યા છે. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે 10 ખેડૂતોને મેસેજથી જાણ કરાઇ હતી. પરંતુ હજુ સુધી કોઈ ખેડૂત આવ્યા નથી.

Leave Comments