મોદીના બાળપણના મિત્ર દશરથભાઈની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત

April 24, 2019 740

Description

PM મોદીના બાળપણના મિત્ર દશરથભાઈ પટેલે સંદેશ ન્યૂઝ સાથ ખાસ વાતચીત કરી. PM મોદી અને અક્ષય કુમાર સાથે થયેલી વાતચીત દરમિયાન PM મોદીએ તેમના બળપણના મિત્ર દશરથભાઈને યાદ કર્યા હતા.જે બદલ દશરથભાઈએ PM મોદીનો આભાર માન્યો સાથે જ અન્ય કેટલીક યાદો પણ સંદેશ ન્યૂઝ સાથે શેર કરી.

Leave Comments