મહેસાણા દૂધસાગર ડેરીમાં દૂધ ઉત્પાદકોના ભાવમાં ઘટાડો

September 1, 2018 2705

Description

મહેસાણા દૂધસાગર ડેરીમાં દૂધ ઉત્પાદકોને વધુ એક ફટકો પડ્યો છે. નવીન ચેરમેન-વાઈસ ચેરમેનએ દૂધ ઉત્પાદકોના ભાવમાં ઘટાડો કર્યો છે. દૂધ ઉત્પાદકોને હવે દૂધના ભાવ 575 કિલો ફેટે ચૂકવાશે.

અગાઉ ઉત્પાદકોને રૂ.600 કિલો ફેટે ભાવ અપાતા હતા. શનિવારથી દૂધના ભાવમાં ઘટડો કરાશે. હાલ બીજા સંઘ કરતા સૌથી ઓછો ભાવ મહેસાણા દૂધ સાગર ડેરીનો છે. જેને લઈ દૂધ ઉત્પાદકોમાં કચવાટ છે..

Leave Comments