મહિસાગરમાં વાઘે ગાયોના ટોળા પર હુમલો કરતાં લોકોમાં ફફડાટ

February 13, 2019 3725

Description

મહિસાગરમાં વાઘની હાજરી ફરી સામે આવી છે. લુણાવાડા કોઠા ગામે ગાયોના ટોળા પર વાઘે હુમલો કર્યો હતો. જેને લઈ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Tags:

Leave Comments