લોકસભા ચૂંટણી લડવા જયેશ રાદડિયાની તૈયારી

February 11, 2019 530

Description

લોકસભા ચૂંટણી લડવા જયેશ રાદડિયાએ તૈયારી બતાવી છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. પોરબંદર બેઠક પર ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. જોકે રાદડીયાએ એ પણ જણાવ્યું છે કે,પાર્ટી નક્કી કરશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું હું પોરબંદરની સાથે રાજ્યના વિકાસમાં જોડાઈશ.

Leave Comments