પ્રદિપસિંહ જાડેજાએ ભારતીયોને કંઇક આવી રીતે નવા વર્ષની શુભકામના પાઠવી

November 8, 2018 710

Description

દેશભરમાં આજે નવા વર્ષની ધામધૂમ પર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો આનંદ અને ઉલ્લાસ સાથે તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના નાગરિકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે.

Leave Comments