કચ્છમાં MLA પ્રદ્યુમનસિંહના પુત્રની 3 બંદૂકથી ફાયરિંગની પોસ્ટ વાયરલ

January 22, 2020 1310

Description

કચ્છમાં MLA પ્રદ્યુમનસિંહના પુત્રની પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં અબડાસાના ધારાસભ્યના પુત્રએ જાહેરમાં ફાયરિંગ કર્યું છે. ત્યારે જુદી જુદી 3 બંદૂકથી ફાયરિંગ કરતા 3 વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતા વીડિયો વાયરલ થયા છે. જેમાં અગાઉ પણ જયદીપ જાડેજાએ વીડિયો પોસ્ટ કર્યા હતો.

Leave Comments