ભરૂચમાં હેન્ડ પંપમાંથી નીકળ્યું પ્રદૂષિત પાણી

January 10, 2020 1685

Description

ભરૂચમાં હેન્ડ પંપમાંથી પ્રદૂષિત પાણી નીકળ્યું છે. જેમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. તેમજ અંકલેશ્વરના ઉંમરવાડાનો વીડિયો હોવાનો દાવો કરાયો છે. જેમાં ભૂગર્ભમાંથી લાલ રંગનું પ્રદૂષિત પાણી નીકળ્યું છે. જેનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

Leave Comments