પાટણમાં 4 લોકો સામે કલમ 144ના ભંગની ફરિયાદ દાખલ

March 24, 2020 380

Description

પાટણમાં જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે 4 લોકો સામે બી ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સિદ્ધપુર ચોકડી પાસે એકઠાં થયા હતા. ત્યારે કલમ 144ના ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Leave Comments