કેવડિયામાં PM મોદીનો મોર્નીગ વોકનો વીડિયો વાયરલ

December 24, 2018 1805

Description

નર્મદાના કેવડિયા ખાતે સાધુબેટ ખાતે યોજાયેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે હતા. તે દરમ્યાન બીજા દિવસે PM મોદીનો વહેલી સવારનો મોર્નિંગ વૉકનો વીડિઓ વાયરલ થયો હતો.

Leave Comments