ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ના શૂટિંગનો કાફલો ભુજ પહોંચ્યો

February 8, 2019 4325

Description

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ પોલિટિકલ ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે. ત્યારે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બાદ હવે પ્રધાનમંત્રી મોદી પર આધારિત ફિલ્મનુ શૂટિંગ શરૂ થયુ છે. ફિલ્મનો શૂટિંગ કાફલો કચ્છ પહોંચ્યો છે. ભૂજના પ્રાગમહેલમાં શૂટિંગ ચાલી રહ્યુ છે. જેમાં વિવેક ઓબેરોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોલ નિભાવી રહ્યા છે. નહીં ચલેગી નહીં ચલેગી કોંગ્રેસની તાનાશાહી નહીં ચલેગી તેવા પોસ્ટર સાથે ફિલ્મ શૂટિંગ કરવામાં આવી રહયું છે.

Leave Comments