PM મોદી વિડીયો કોન્ફરન્સથી દેશવાસીઓને સંબોધન કરશે

March 31, 2019 1805

Description

PM મોદી વીડિયો કોન્ફરન્સથી દેશને સંબોધન કરશે. મે ભી ચોકીદાર અભિયાન હેઠળ દેશવાસીઓને સંબોધન કરશે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપના કાર્યકર્તા અને દેશવાસીઓને સંબોધન કરશે. જેમાં વડાપ્રધાન મોદી પોતે દેશના 500થી વધારે શહેરો સાથે જોડાશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓ આ કેમ્પેઈનને આગળ ધપાવશે. સાથે જ દેશભરમાં ભાજપના મંત્રી, તમામ દિગ્ગ્જ નેતાઓ, ધારાસભ્યો પીએમને સાંભળવા માટે હાજર રહેશે.

Leave Comments