આણંદના બેડવા પાસે પિકઅપ વાનમાં લાગી આગ

May 30, 2021 1130

Description

આણંદના બેડવા પાસે પિકઅપ વાનમાં આગ લાગી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઘટના બની હતી. સોલાર પેનલ ભરી પિકઅપ વાન ગાંધીનગરથી વડોદરા જઈ રહી હતી.  સોલાર પેનલ અને પિકઅપ વાન આગમાં બળીને ખાખ થઈ ગયા. આણંદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. પિકઅપ વાનના ચાલકનો આબાદ બચાવ થયો હતો.

Leave Comments

News Publisher Detail