મહીસાગરમાં તા.પંચાયતના વિરોધ પક્ષના નેતાનો ફોટો વાયરલ

April 11, 2019 1460

Description

મહીસાગર લુણાવાડાના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાનો ફોટો વાયરલ થયો છે. લુણાવાડા તાલુકા પંચાયતના કનુ પટેલિયાનો ફોટો વાયરલ થયો છે. મહિસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા બોલાવેલી મીટિંગમાં ભાજપનો ખેસ પહેર્યો. કનુ પટેલિયા ભાજપનો ખેસ ધારણ કરી અને કોંગ્રેસની મીટિંગમાં જોવા મળ્યા છે.

Tags:

Leave Comments