મહીસાગરના વિરપુરથી જનતા માંગે જવાબ

March 8, 2019 1025

Description

સંદેશ ન્યૂઝની એક પહેલ છે કે જનતાનાં જે પ્રશ્નો છે તે જનતા નેતાઓ સામે મુકશે અને નેતાઓ તેમને જવાબ આપશે. વીરપુરની જનતા પાસેથી જાણીશું કે તેમને તેમના તાલુકામાં કેવી સુવીધાઓ છે. જે હજુ સુધી નથી મળી અને તેમને તે સુવિધાઓ ક્યારે મળશે તેનો જવાબ પણ નેતાઓ પાસેથી લઈશું.

Leave Comments