છોટાઉદેપુરથી જનતા માંગે જવાબ

March 14, 2019 2045

Description

છોટાઉદેપુર જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી પ્રજા અનેક સમસ્યા નો સનો કરી રહી છે.ખેડૂતો સિંચાઈ ના પાણી વગર આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે.સુગર મિલ બંધ પડી ખેડૂતો ના કરોડો રૂપિયા સલવાઈ ગયા..ક્રાઇમે નો રેટ દિન પ્રતિ દિન વધી રહ્યો છે.બોડેલી સંખેડા માં 250000 થી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે.સંદેશ ની ટિમ પહોંચી આ વિસ્તાર માં જનતા માંગે જવાબ ના કર્યક્રમ ના ભાગ રૂપે..જનતા એ સટીક સવાલ ઉપસ્થિત નેતાગણ ને કર્યા..ઘણા બધા સવાલ ના જવાબ નેતાજીઓ પાસે મ હતા

ધારાસભ્ય કોંગ્રેસ જેમાં છોટા ઉદેપુર મોહનસિંહ રાઠવા, જેતપુરમાં સુખરામ રાઠવા જ્યારે સંખેડા નસવાડીમાં ભાજપના અભેસિંહ તડવી છે. જીલ્લામાં માયર એક જ નગરપાલિકા છે છોટા ઉદેપુર જેમાં ભુજન સમાજવાદી પાર્ટીનું શાસન છે.જીલ્લાની સમસ્યાઓમાં રોજગાર, પીવાનું પાણી અને ખેડૂતોને ભાવ મોટી સમસ્યા છે.

છોટા ઉદેપુર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક નથી થતી, 11 મહિનાના કરાર આધારિત જ રાખવામાં આવે છે

Leave Comments