મહીસાગરના બાલાસિનોરથી જનતા માંગે જવાબ

March 11, 2019 3995

Description

બાલાસીનોર પંચમહાલનો મહત્વનો તાલુકો છે, બાલાસીનોર નવાબી રજવાડુ છે, અખંડ ભારત બનાવવામાં બાલાસીનોરનો ફાળો છે. સુજલામ સુફલામ કેનાલ આ વિસ્તારમાં છે, છતા ખેડુતો પાણીથી વંચીત છે. વાના પાણીની તંગી ખેડુતોને દિવસે વીજળી મળે તેવી માંગ છે.
નવકરણી યોજના ચાલુ કરવા માંગ, પશુપાલકોને દુઘના યોગ્ય ભાવ મળતા નથી. તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવા માંગ છે.

Leave Comments